વાયરસ 2020. - 5

  • 3.8k
  • 1.4k

વાયરસ – ૫ જી સર, આ પહેલા ચાઈના આવા કોઈ વાયરસ પર કામ કરે છે એના વિષે પણ અનેક જગ્યાએ વાચેલું, એ બધી બ્લોગ અને વેબસાઈટની ડીટેઈલ છે, આ જુઓ. ઓહ યસ..આઈ નો ધીસ ન્યુઝ.ઓકે હું ચેક કરું છું.પણ હા..ત્રિવેદી આ વેક્સીન વિષે કોઈનેય વાત નહિ કરતો. સરિતા ને પણ નહિ.ઓકે સર..આનું એક્સ્પરીમેન્ટ કોના કોના ઉપર કર્યું છે.?સર રેટ એન્ડ મંકી રીએક્શન આર સેઈમ. કોઈ દર્દી પર હજુ નથી કર્યું..થેન્ક ગોડ.બટ સર રીઝલ્ટ આર પોઝીટીવ વેક્સીન કામ કરે છે..કોરોના ને મ્હાત આપવા આ સક્ષમ છે..કોઈ પણ દર્દી પર આનો પ્રયોગ કર્યા સિવાય આપણે ખુશ ન થવું જોઈએ. યુ કેન ગો. નાવ.એ દિવસે