લોહિયાળ કોરોના- 2020 એક રહસ્યકથા - 1

(11)
  • 3.2k
  • 1
  • 1.4k

કોરોના મહામારીના કપરા સમય દરમિયાન થયેલી એક ઘટના જેમાં કોરોના ની વેકસીન શોધવા માટે થતા કાવતરા અને કપટની વાતો ને એક નવલકથા સ્વરૂપે રજુ કરું છું.(કોરોના વાઈરસ ના કારણે સમગ્ર દુનિયામાં માં હજારો લોકો ના મોત થયા છે એ સમયે દુનિયા ના ડોક્ટરો અને વૈજ્ઞાનિકો કોરોના ની દવા શોધવા માટે દિવસ રાત મહેનત કરે છે એ સમય ની કહાણી)"""લોહિયાળ કોરોના- 2020 એક રહસ્યકથા"""સૂમસામ રસ્તા પર પુરપાટ વેગે જતી એક રિક્ષાનું અચાનક કાર સાથે અથડાવા થી જાનલેવા અકસ્માત થાય છે...કાર માં રહેલા ડો.મેહરા નું ઘટનાસ્થળે જ મોત થાય છે અને રિક્ષા ડ્રાયવર ઘાયલ થઇ ને ત્યાં બેભાન પડી જાય છે.ઘટનાસ્થળે થી