મિત્રતા - ૨

  • 3.3k
  • 1.3k

આગળ નું પ્રકરણ જોયું એમ મોહિત ધવલ ને ખ્યાતિ ના લાગણી નું પુર વેકેશન માં ગણુ આગળ આવી ગયું હતું................... કોલજ માં અભ્યાસ ની શરૂઆત થઇ ગઇ ને બધાજ આવવા લાગ્યા આ બાજુ ખ્યાતિ સુંદરતા ની મુરત બની ને આવી પહોંચી ને ધવલ ને મોહિત ને મળી ધવલ મોહિત ને ખ્યાતિ શરૂ થયેલ નવા વર્ષ ને વધાવતા કૉલેજ માં વેકેશન માં ગલેલ પોતાની યાદો નો દોર છૂટો મૂકવા લાગ્યા ને એકબીજા માં ખોવા લાગ્યા .. . . . . . . . . . . . . . . . . . ખ્યાતિ મનોમન ધવલ વિશે વિચારવા