સિદ્ધિ વિનાયક - 8

  • 2.6k
  • 1
  • 1.1k

સિદ્ધિ વિનાયક આપણે આગળ જોયું કે પરેશ વિનાયક ને જણાવે છે કે રિદ્ધિ ની ખરાબ હાલત પાછળ સિદ્ધિ જવાબદાર છે અને આ વાત ને વિનાયક સ્વીકારવા તૈયાર નથી. હવે આગળ...વિનાયક અને પરેશ ગાર્ડનમાંથી સીધા તેમના ઘરે જાય છે બીજા દિવસે સવારમાં વહેલા ઉઠી ને વિનાયક સીધો રિદ્ધિ ને ફોન કરે છે .તેની તબિયત વિસે પૂછે છે રિદ્ધિ જણાવે છે કે તેના બધા રિપોર્ટસ નોર્મલ આવ્યા છે અને તેના હાથ નું ફેક્ચર પણ ઠીક થઈ ગયું છે પણ પગ માં ઠીક થતા થોડો સમય લાગશે. વિનાયક રિદ્ધિ ને આરામ કરવાનું કહે છે અને ફોન મૂકે છે.રિદ્ધિ તેના ઘરે રૂમના એક