ક્લિનચીટ - 21

(24)
  • 3k
  • 3
  • 1.4k

પ્રકરણ – એકવીસમું/ ૨૧રવિવારનો દિવસ હતો. અરેબિયન સમુદ્રની સામે વિક્રમ મજુમદારના સી બેન્ડ સ્થિત બંગલામાં ૯૦% રીકવરી હેલ્થ સાથેની અદિતી પાસે વિક્રમ, દેવયાની,સ્વાતિ અને આલોક હળવાશની પળો માણતાં બેઠા હતા. સાંજનો સમય હતો. ત્રણ મહિના પછી હવે અદિતી પોતાનું રૂટીન કામકાજ જાતે જ કરી શકે એટલાં કેપેબલ સ્ટેજ પર આવી ગઈ હતી. પણ હજુ તે ડ્રાઈવીંગ નહતી કરી શકતી અને કરવાની પણ મનાઈ હતી. વિક્રમ સ્વાતિને સંબોધીને બોલ્યા, ‘હું અને દેવયાની એક સોશિયલ વિઝીટ માટે જઈ એ છીએ અને ડીનર પણ ત્યાં જ લઈને આવીશું. તમારા ત્રણેયનો શું પ્લાન છે ?’સ્વાતિ બોલી, ‘ડેડ, અમે ઘરે જ છીએ. અને આજે હું આ બન્નેનો ક્લાસ