ઢીંગલી 

(14)
  • 12.3k
  • 5
  • 3.4k

ઢીંગલી (એક પપ્પા અને તેની પુત્રી ફોન પર વાતચીત કરી રહ્યા છે) "️Hallo Papa! " "️hi darling !" "તમે મારા થી નારાજ તો નથી ને પાપા? " " અરે ના મારી ઢીંગલી કાલ ની વાત ને ભુલી જા " "Daddy એક વાત કહું તમને ?" "હા બોલ my princess શું કહેવું છે ?" " તમે સુપરસ્ટાર છો મારા " " હા પણ મારી princess તો તુજ છે " "️daddy તો તમારી princess એક ઢીંગલી જોઈએ છે. " "️ઓહો અરે બેટા કાલે લઇ આવીશ." "️પણ પપ્પા તમે મને કાલે એમ કહ્યું હતું કે હવે હું તારી સાથે ના બોલુ