પ્રતિબિંબ - 35 - છેલ્લો ભાગ

(145)
  • 5.2k
  • 5
  • 2k

પ્રતિબિંબ પ્રકરણ - ૩૫ (છેલ્લો ભાગ) પાયલનાં પગ એકદમ બંગલાનાં ગેટ પાસે મોટી સાંકળ લઈને ઉભેલા પ્રયાગને જોઈને થંભી ગયાં. એ થોડી ગભરાતાં ગભરાતાં આવી ને બોલી, " શું થયું ?? કેમ અહીંયા ઉભો છે બેટા ?? " પ્રયાગ હસતાં હસતાં બોલ્યો, " બસ મોમ હવે તો આજે મને ખબર પડી ગઈ છે કે મારે ફક્ત વિચાર કરવાનો છે બાકી અમલ તો મારાં ભાઈ દ્વારા થઈ જ જશે..." પાયલ : " કોઈએ કહ્યું ને તે માની લીધું ?? તારો કોઈ ભાઈ જ નથી તો ?? આવું તો કંઈ થતું હશે ?? એની તારી મજાક ઉડાવી હશે ?? મને તો આવી