પાતાળલોકઃ એક રોમાંચક વેબસિરિઝ - મલય શાહ

(17)
  • 3.8k
  • 1.4k

ગઇકાલે સાંજે થયું, આજે એમેઝોન કે ટી.વી. પર કોઇ સારી ફીલ્મ જોઇએ. મારા મામાના દીકરા સંકેત સાથે વાત થઇ તો એણે સૂચન કર્યું કે ‘પાતાળ લોક’ (એમેઝોન – પ્રાઇમ વિડિયો) એક સારી વેબ સિરિઝ છે, તેણે બે એપીસોડ જોયા ને તેને બહુ ગમ્યા. તેણે એમ પણ કહ્યું કે સિરિયલ જકડી રાખે એવી છે. એટલે શીતલબેન અને હું, બધું કામ પત્યા પછી લગભગ દસ વાગે ‘પાતાળ લોક’ વેબસિરિઝ જોવા બેઠાં. તમને નવાઇ લાગશે, અમે આખી રાત જાગ્યા, સવારે લગભગ સાડા ચાર વાગ્યાની આસપાસ તેના નવ એપીસોડ પત્યા, પણ અમે બીજા દિવસની રાહ જોયા વગર એક સાથે જ જોઇ નાંખ્યા. અશ્વિની ભટ્ટની