અજોડ_અનજાની

  • 4k
  • 1.2k

 અજોડ_અનજાની ત્રિવેણી સંગમ સુરત ની શ્રેષ્ઠ લૉ કોલેજમાં અભ્યાસ કરતી ત્રણ સહેલીઓ_ આકાંક્ષા, ધરતી અને કરૂણા. ત્રણેય ની મુલાકાત એડમિશન દરમિયાન પ્રથમ દિવસે જ થયેલ અને લૉ કોલેજ આ ત્રિવેણી સંગમ સ્થળ.સમય સાથે મિત્રતા ની દોર મજબૂત થવા લાગી.દરરોજ સમયસર લેક્ચર માં પહોંચવું અને શિસ્તબદ્ધ અભ્યાસ કરવો પણ જેવો લેક્ચર પતે એટલે જાણો કોઈ અલગ જ સ્વરૂપ? પોતાનું એક અલગ જ સામ્રાજય , પોતાના નિતી_નિયમો , દરેક સામ્રાજય માં એક જ પટરાણી હોય પણ અહીં તો ત્રણેય પટરાણી એ પણ વગર રાજા એ? મન_દેખાવે તો ત્રણેય માં સુંદરતા નાં તમામ લક્ષણો જોવા મળતાં હતાં. કરૂણા