મારી ચા

  • 4.3k
  • 1.4k

આમ તો ચા માટે લખું એટલું ઓછું છે, અથવા કદાચ શબ્દો જ ખૂટી પડે ..એવો ઐતિહાસિક છે મારો અને ચા નો પ્રેમ . નિર્દોષ, નિષ્પાપ , નિસ્વાર્થ અને નૈતિક....બસ બીજું તો શું કહું એણે મને ક્યારેય એકલી નથી મૂકી ??..હું અને મારી ચા ???...ચા વિશે બોલતા બોલતા ભૂલી જ ગય.. હાઈ! આઈ એમ પ્રિયા. જિંદગી છે ને જનાબ મસ્ત હોવી જોઈએ ,બાકી રોજબરજના લોચા તો લાગેલા જ હોઈ છે ?. આમ કહીએ તો ચા મને વારસામાં મળેલી છે. કે પછી ગળથૂથી માં પાયેલી છે એમ પણ કહી શકું. નાની હતી ત્યારથી જ ચા દૂધ વગર