રાજકારણની રાણી - ૫

(56)
  • 6.1k
  • 2
  • 4.1k

રાજકારણની રાણી ૫ - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫ જતિન એની જાત પર આવી ગયો હતો. ટીનાને વશમાં કરવા તેણે ધમકી આપી દીધી હતી. રાજકારણમાં પોતાની હાક વાગતી હતી એનો લાભ તે ઉઠાવી જ રહ્યો હતો. આજે તેની ડ્રાઇવરની પત્નીને તે પોતાની હવસનો શિકાર બનાવવા માગતો હતો. જતિનને આજે બરાબર મોકો મળી ગયો હતો. સુજાતા ડ્રાઇવર સોમેશ સાથે ગઇ હતી અને ટીના એમના અહેસાન તળે દબાયેલી હતી. જતિને સોમેશને નોકરીએ રાખ્યા પછી ટીનાને ઘરના કામો માટે રખાવી હતી. થોડા દિવસો પહેલાં ટીના તેના રૂમમાં ઉપવસ્ત્ર વગર ડાન્સ કરતી હતી ત્યારે જતિનની આંખમાં વસી ગઇ હતી. આજે પોતે એકલો હતો અને