અંધારામાં ઉજાસ

(16)
  • 1.6k
  • 1
  • 606

*અંધારામાં ઉજાસ*. વાર્તા.. ૧૨-૩-૨૦૨૦ આ દુનિયામાં સંબંધ કોઈ પણ હોય, એનો પાસવર્ડ એક જ હોય છે - "વિશ્વાસ" અને મનની સ્વચ્છતા તો જ સંબંધો ની ગરિમા અને પવિત્રતા જળવાય રહે છે અને બહું ઓછાં આવા દેવદૂત જેવાં માણસો આ ધરતી પર મળે છે... આ વાત છે ૧૯૯૫ ની સાલની.... આશા નાં લગ્ન એનાં પિતાએ સારું ઘર જોઈ અમદાવાદમાં કર્યા હતાં.... પણ કિસ્મતમાં શું લખ્યું છે એ કોણ જાણે છે... આશા પરિણીને આવી ત્યારે વીસ વર્ષની જ હતી... કંઈ કેટલાય અરમાનો લઈને આવી હતી પણ પિયુષ ને પોતાની એક અલગ દુનિયા હતી... ઘરમાં મોટી વહુ આશા જ હતી... પિયુષ બેજવાબદાર અને