હોરર એક્સપ્રેસ - 29

  • 2.4k
  • 1k

વિજાપુર રેલવે સ્ટેશનમાં તેનો દબદબો અલગ હતો સિનિયર જુનિયર ની વાતો ફરીથી શરૂ થઈ.વિજય વાતોમાં બહુ હોશિયાર અને કોઈની સાથે માથાકૂટ કરતો નહીં અને પાછું મનજીત પણ એના જેવો જ.....એકબીજાની સાથે નોકરીમાં રચ્યાપચ્યા રહે એમ કરતાં નોકરીનો સમય પૂરો થવા આવ્યો અને નોકરી પતાવીને વિજય ઘરે આવે છે.વિજય તે દિવસે દર્પણ આગળ ઊભો રહ્યો તે પોતાને જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર આછી દાઢી ઉગેલી અને પેલો મૂછનો દોરો ફૂટી ગયો હતો. વિજય ને ગમ્યું તેના આગળના ઘણા લોકો મોટા કદના હતા તોપણ તેમને મૂછ આવી ન હતી. વિજય શરીર પણ મજબૂત બાંધાનો હતું અને મગજ થી શક્તિશાળી બની ચૂક્યો