ભવ્યા મિલાપ (ભાગ 16)

(14)
  • 2.3k
  • 3
  • 1.2k

ભવ્યા મિલાપ (ભાગ 16) (મિલાપનો બર્થ ડે) તમે ગતાંક માં જોયું કે ભવ્યા અને મિલાપ બન્ને વચ્ચે એક ગેરસમજણ ને પરિણામે ભવ્યા દુઃખી થાયછે અને એના મોબાઈલ ચેક પણ કરેછે આખો બર્થડે પણ વીતી જાયછે પણ મિલાપ ગાયબ હોયછે એક મહીનો વીતી જાયછે ને એક દિવસ અચાનક મંદિરમાં ભવ્યા ને મળવા મિલાપ આવેછે એ વાત થી ભવ્યાને ગુસ્સો આવેછે અને એની સામે જોયા વગર નીકળી જાયછે આમ, એક ક્ષણિક મુલાકાત ને અંતે મિલાપ સમજદારીથી ભવ્યા ને મનાવી લેછે.. અને ફરી પ્રેમનું વિસ્તરણ થાયછે.. હવે જોઈએ આગળ... ભવ્યા અને મિલાપ એકબીજાની સાથે ખુશ હોયછે વ્યસ્તતા વચ્ચે પણ હવે એકબીજાને સારો