પ્રલોકી - 19

(14)
  • 2k
  • 1
  • 908

આપણે જોયુ કે, પ્રબલ પોતાની સાથે શુ થયુ હતું ? એ વિશે પ્રલોકીને કહે છે. પ્રબલની વાત સાંભળી પ્રલોકીને પોતે કરેલી ભૂલનો અહેસાસ થાય છે. એ રડવા લાગે છે. પ્રલોકીને રડતી પ્રત્યુષ અને પ્રબલ બંને જોઈ નથી શકતા. હવે જાણો આગળ... પ્રબલ..... હારી ગઈ હું આજે બધું જ હારી ગઈ..... મને લાગતું હતું તે મારી જોડે વિશ્વાસઘાત કર્યો છે. પણ હકીકતમાં તો મેં મને છેતરી છે. તને પ્રેમ કરતી હોવા છતા, પ્રત્યુષને પ્રેમ કર્યો મેં. શરીરથી જ નહી. આત્માથી, દિલથી એમને પ્રેમ કર્યો. હવે તે જયારે