ત્રીજા ભાગમાં જોયું નિયા અને નીતિના પપ્પા એમની પાછળ દાદી ના ઘરમાં જાય છે.હવે આગળ જોઈએ મિત્રો.... નીતિ : અરે! આજે દાદી બારે કેમ નથી? નિયા :શું ખબર રોોજ તો બારે ખાટલા પર બેસીયાં હોય છે.નિયા :ચાલ ને આપણે ઘરમાં તો જઈએ. નિયા : મને તો ઘરમાં જવામાં બીક લાગે. આપણે તો રોજ બારે જ બેસતા હતા.નીતિ :તો શું છે આજે જઈએ, જોઈએ તો ખરા દાદી શું કરે છે? ઘર અંદરથી કેવું છે? આમ વાતો કરતી બંને ઘરમાં ગઈ દાદી દાદી બૂમો પાડી પણ દાદી કઈ બોલ્યા કે દેખાયા નહીં... બંને થોડી ડરી ગઈ હતી. ઘર જેટલું બહારથી સુંદર લાગતું હતું અંદરથી એટલું ભયાનક હતું. અંદર