પ્રતિબિંબ - 33

(77)
  • 3.8k
  • 1.5k

પ્રતિબિંબ પ્રકરણ - ૩3 અક્ષીએ ગભરાહટ સાથે એ વિડીયો ખોલ્યો. વિડીયો પણ જાણે ઓપન નથી થઈ રહ્યો. હિયાને સામેથી કહ્યું કે પહેલાં એ પોતે જોઈ લે પછી જે હોય હિયાનને કહે. અક્ષીએ અવાજ બંધ રાખીને વિડીયો શરું કર્યો તો એમાં એને પોતાનો ચહેરો દેખાયો‌. પણ એમાં જે જગ્યાની વાત કરી હતી એવું કંઈ જ નથી. એમાં સામે એક છોકરો પણ દેખાયો પણ એ નિર્મિત નહીં પણ કોઈ બીજો જ છોકરો છે જેને એણે કદી જોયો પણ નથી... એણે જોયું તો જેમ વિડિયો આગળ વધ્યો તેમ વધારે માદક અને ઉત્તેજિત દ્રશ્યો આવવાં લાગ્યાં..‌અક્ષી તો પરસેવે રેબઝેબ થઈ ગઈ. પરાણે આખો વિડીયો