પ્રિન્સ અને પ્રિયા - ભાગ -૬ - પ્રેમ નો અહેસાસ

  • 3.2k
  • 980

ઘરે ગયા પછી પણ પ્રિયા પ્રિન્સની એકસીડન્ટ ના કારણે થયેલી હાલત વિષે વિચારે છે અને ચિંતા કરે છે. બીજી તરફ પ્રિન્સ પણ ઘરે જઈને પ્રિયાએ ક્લાસમાં તેની જે મદદ કરી હતી તેના વિશે વિચારે છે. આમ બંને દિવસ-રાત હવે એકબીજાના વિશે વિચાર કરવા લાગે છે. કિસ્મત ના ખેલ થી અજાણ પ્રિયા અને પ્રિન્સ બંને સમજી નથી શકતા કે તેઓ એકબીજા વિશે કેવી લાગણી મહેસૂસ કરી રહ્યા છે. વળી પ્રિન્સને વાગેલુ હોવાને કારણે થોડા દિવસ માટે ટીચર પ્રિન્સને પ્રિયાની જોડીને કાયમ કરી દે છે. આ દિવસો દરમ્યાન પ્રિન્સ અને પ્રિયા બંને એકબીજાને થોડું વધારે સારી રીતે જાણવાની કોશિશ કરે છે અને બંને