ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 16

  • 3.3k
  • 1.5k

છેલ્લા ક્લાસરૂમમાં દેવાંશી સાથે એક વ્યક્તિ હતું. બંને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું, ખૂબ જ જોરથી અવાજ આવી રહ્યો હતો. છેલ્લા ક્લાસરૂમ પાસે બધા જ વિદ્યાર્થીઓ એકત્ર થયા, બારણું બંધ હતું તેથી બધા જોર જોરથી ખખડાવવા લાગ્યા. દેવાંશી એ બારણું ખોલ્યું અને બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. દેવાંશી સાથેનું એ વ્યક્તિ એટલે બીજું કોઈ જ નહીં પરંતુ ભૂમિ મેડમ જ હતા. આજનું આ દ્રશ્ય જોઇને એવું લાગી રહ્યું હતું કે કોઈ અકલ્પનીય ઘટના ઘટવાની હતી. થોડીવારમાં સ્ટાફના તમામ શિક્ષકો પણ છેલ્લા ક્લાસ પાસે આવી પહોંચ્યા. તમામ શિક્ષકો આ દ્રશ્ય જોઈને દંગ