વાયરસ 2020. - 4

  • 2.4k
  • 1
  • 1k

વાયરસ – ૪ સરિતાએ ઇલેક્ટ્રોનીક્સ ટેલીકોમ્યુનીકેશનમાં એમ.એસ કર્યું છે. અને અહિયાંની એક મોટી કંપનીમાં સારી પોસ્ટ પર છે. લોનાવલાથી પાછા ફરતા જ ડોક્ટર થાપર અને ડોક્ટર ઝુનૈદ ને મળ્યો..એમની સાથે ચાઈનીસ વાયરસ બાબત ચર્ચા થઇ..જેનું નામ હતું..કોરોના કમિશ્નર સાહેબ થી ન રહેવાયું અને એમણે જ વાયરસનું નામ કહ્યું..જી સાહેબ..કોરોના જેણે આખી દુનિયામાં હાહાકાર મચાવ્યા બાદ ભારતમાં એન્ટ્રી મારી દીધી હતી.ભણેલા ગણેલા અભણ લોકોને કોરોના ની ભયાનકતા નો અહેસાસ નહોતો. આપના વડાપ્રધાને અગમચેતી રૂપે લોકડાઉનનો નિર્ણય લીધો હતો..એ સરાહનીય હતો. દુનિયાના દરેક દેશમાં એમની વાહ વાહ થઇ હતી..કમિશ્નર સાહેબ પણ જાણે કોરોનાનાં સમયમાં ખોવાઈ ગયા હોય એમ બોલ્યા..યસ..આઈ નો.બહુ ભયંકર સમય હતો એ