Hostel Boyz - 7

  • 2.8k
  • 1.2k

પ્રસંગ 5 : ને મારી ટ્રેન ચૂકાઈ ગઈ...!! અમારા જેવા હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે ટ્રેનએ ખૂબ જ અગત્ય અને આરામદાયક હતી જ્યારે પણ મારે રજાઓમાં હોસ્ટેલથી ઘરે જવાનું હોય ત્યારે હું મોટે ભાગે ટ્રેનમા જ જતો કારણ કે ટ્રેનની ટિકિટ ખૂબ જ વ્યાજબી ભાવમાં હતી અને જેટલા સમયમાં બસ પહોંચાડતી હતી તેટલા સમયમાં ટ્રેન પણ પહોંચાડી દેતી પરંતુ મારી સમસ્યા એ હતી કે રાજકોટથી ધોરાજીની તે સમયે એક જ ટ્રેન જતી હતી અને તે પણ સવારે 6:00 વાગ્યાની. મને શરૂઆતથી જ સવારે મોડા ઉઠવાની ટેવ હતી. તેમાં પણ જો સવારે 6:00 વાગ્યે ટ્રેનમાં જવાનું હોય તો સવારે 5:00 વાગ્યે ઊઠીને, સ્નાન