સમર્પણ - 2

(11)
  • 3k
  • 1
  • 1.2k

( ગતાંકથી શરુ )આપણે અત્યાર સુધી જોયુ કે દીપાંશીના પરિણામ નો દિવસ પણ આવી ગયો અને તેનુ પરિણામ ખુબ જ સારુ આવ્યુ હતુ તેથી તેને આગળ ભણવા માટે ડોકટરની લાઇન લીધી. માંડ કરીને ફીના પૈસા જમા કર્યા.. તેમ જ દીપાંશી પણ રાત દિવસ અભ્યાસમા ખુબ મહેનત કરતી હતી.. જયના પણ આ જોઇને ખુબ ખુશ થતી.. આમને આમ ઘણો સમય વીતી ગયો અને જયના ઉેમરલાયક થઈ ગઈ હતી તેથી સમાજના લોકો પણ તેના પિતા રમેશભાઇ ને સગપણ વિશે અવારનવાર પુછયે રાખતા.. પાછી જયના અભ્યાસ નહોતી કરતી એટલે એના દાદીની પણ ઇચ્છા હતી કે જયનાના લગ્ન સમયસર પોતે જીવે છે ત્યા કરાવી