ફરી મોહબ્બત - 3

(23)
  • 3.3k
  • 2
  • 1.8k

“ફરી મોહબ્બત” ભાગ : 3અનયની નોનવેજ વાતોથી ઈવાએ એણે પાછળથી ટપલી મારી અને કહ્યું, “ હા ચાલશે કન્ટ્રોલ ના થતું હોય તો એક હોટેલનો રૂમ બૂક કરાવી દઈશ.” એટલું કહી ઈવા હસી અને અનય પણ હસ્યો.આખા રાઈડ દરમિયાન બંનેની વાત પૂરી જ થઈ ન હતી. બંને જાણે એમ લાગે કે વાતના વડા.“ઈવા, બીચ પર પાર્ક કરું ને?” જોરદાર હવામાં બૂલેટ ચલાવતો અનય કહી રહ્યો હતો.“હા” ઈવાએ કહ્યું.થોડું અંતર કાપ્યાં બાદ અનયે બીચના પાર્કિંગ સ્થળે બૂલેટ પાર્ક કર્યું.અનયે પોતાના જમણા હાથને વી આકારનો કર્યો તે સાથે જ ઈવાએ પોતાનો હાથ એમાં નાંખી દીધો અને જાણે બંને પોતાની રિસેપ્શન પાર્ટીમાં ચાલતાં હોય તેવી રીતે