પ્રેમજાળ - 10

  • 2.2k
  • 2
  • 846

સુરજની પુરી વાત સંધ્યાએ ધ્યાનપુર્વક સાંભળી પરંતુ કશુયે રીએક્શન ન આપ્યું ચોકોલેટ રુમમાં સંભળાતુ મધુર સંગીત હવે ગમગીનીમાં ફેરવાઇ ચુક્યુ હતુ, સંધ્યાના ચહેરા પર હજુય સ્માઇલ હતી મનમાં ઘણાબધા અવનવા વિચારો ઉઠવાના શરુ થઇ ચુકેલા પરંતુ સંધ્યા હજુય મન શાંત કરવાની કોશીશ કરી રહી હતી. સુરજ પણ શાંત થઇને ત્યાંજ બેસેલો હતો જે વાત કરવા માટે સુરજ સંધ્યાને અહીં બોલાવી લાવ્યો હતો એ વાત કહી ચુક્યો હતો હવે રાહ હતી તો સંધ્યા શુ જવાબ આપશે એે જોવાની બંને પ્લેટમાંથી આઇસક્રીમ ખાઇ રહ્યા હતા, વાતાવરણ એકદમ શાંત બની ચુક્યુ હતુ જાણે તોફાન અાવવા પહેલાની શાંતિ કેમ ન હોય! એકમેકની આંખોમા આંખો