એક અડધી રાતનો સમય - 5

(16)
  • 4k
  • 1
  • 1.4k

રાગિણી અને ચાર્લી તો આમ એકલો મુંકિ ને છુટી ગયા, શું કહેતી હતી રાગિણી કે મને તારી બોવ ચિંતા થાય છે,તો મારી ભેગું આવવુ હતું ને,અને પેલો ચાર્લી સાલો એક નંબર નો દોસ્તી ના નામે અહેશાન ફરમોશ નિક્ળયો,શું કહેતો હતો એ કે તારે જ્યાંરે જરુર પડે ત્યારે હું સાથે છુ, શું કંકોડો સાથે છે,આવી અંધારી રાત માં એકલો ફસાય ગયો છું,એની માને હનુમાન ચાલીસા પણ ભુલાઇ ગય, અરે રે,,,,મમ્મી કહેતી હતી પણ હું માન્યો નહિં કે ભાઇબંધ અને ગર્લફ્રેન્ડ કોઇ ના સગા હોતા નથી,આજે ખબર પડિ મમ્મી તું શું કામ કેતી હતી,પણ હું એક નંબર નો ડોબો કે તારુ માન્યો