પ્યારનો માર - પ્યારની હારથી વાર અને માર - 1

  • 3.8k
  • 1
  • 1.4k

"સોનું! ના હું તને મારું તો નહિ જ પણ જીવવા પણ નહીં દઉં!" એક ગુંડા એ સોનાલી કોલ પર ને કહ્યું. "અરે પણ તમે મારી સાથે કેમ આવું કરો છો?! મે તમારું શું બગાડ્યું છે?!" સોનાલી બોલી. સોના એના ઘર એ હતી ત્યારે જ એના પર અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. "કાલે કહું એ જગ્યાએ ચૂપચાપ આવી જજે. અને તારી પ્રોપર્ટી ના કાગળ પણ લાવજે!" એ ગુંડા એ કહ્યું. "વિસુ, મને બહુ જ ડર લાગે છે, યાર! તું પ્લીઝ અહી આવી જા ને!" એણે એના સો ક્લોઝ ફ્રેન્ડ વિશાલ ને જ સૌપ્રથમ કોલ કર્યો! "મને ખબર જ હતી તું બોલાવીશ