સાસુ ની ભેટ એક વેકેશન

(15)
  • 2.6k
  • 1k

મંજરી ના ચહેરા પર ખુશીઓ એકદમ સ્પશ્ટ વંચાતી હતી,તેણે ઉઠીને આજ પહેલુ કામ પોતાની ભાભી નિધી ને ફોન કરી ને કહ્યું ,"હેલો, માં ,નિધી ને ફોન આપ, અને સાધનાબેને નિધી ને ફોન આપતા કહ્યું કે લે તારી ચાહિતી ને ચડાવેલી એક ની એક નણંદ તને બોલાવે છે,નિધી - હા બોલ મંજરી ,મંજરી -"અરે નિઘુડી હું આજ બહુ ખુશ છું અમારી હનીમૂન ની ટિકિટ આજે જ કન્ફોર્મ કરાવી લઈશું ,નિધિ -અરે વાહ બહુ ખુશ લાગે છે તો જ તુ મને નિઘુડી કહી ને બોલાવે છે, ચાલ સરસ કયાં જવાનો પ્લાન કર્યો છે? મંજરી એ કહ્યું કે પેલા બોમ્બે, લોનાવાલા, ખંડાલા, અને