અનામિકા

(28)
  • 4.1k
  • 1.2k

કોઈ નાનકડું બાળક જેમ માં ના આંચળમાં મોઢું છુપાવિ દે એમ જ એને તેણી ના આંચળ માં પોતનું માથું છુપાવી દીધું..તેણી ધીમે ધીમે રવિન નું માથું સેહલાવવા લાગી..ધીરે ધીરે એના હાથ રવિન ના વાળ માં ફરવા લાગ્યા..ને પછી હાથ માથા પર થી થઈ ને ગરદન થી થઈ ને રવિનની પોહળી છાતી પર ફરવા લાગ્યા.હવે ધીરે ધીરે રવિનમાં રહેલો પુરુષ જાગવા માંડ્યો હતો.