ભૂતકાળ - એક ભુલાઈ ગયેલી વાસ્તવિક્તા

(20)
  • 5.8k
  • 3
  • 1.8k

સમય : વર્ષ 4021 "મેક્સ ક્યાં છે તું? તારા જમવાનો સમય થઈ ગયો છે." પોતાની પાવર ટેબ્લેટ લેતા મેક્સના મમ્મી બોલ્યા. "મોમ... આ જો. આ શું વસ્તુ છે?" હાથમાં રહેલ કોઈક ગોળ પદાર્થ બતાવતા મેક્સએ પૂછ્યું. "મને શું ખબર ? અને તને કેટલી વાર ના કહ્યું છે કે સ્ટોર રૂમની વસ્તુઓ અહીંના લાવીશ. ખબર નહિ તારા દાદા એ બધો જૂનો કચરો કેમ સાચવી રહ્યા છે?" મેક્સ સામે જોતા મેક્સની મમ્મીએ કહ્યું. "નહિ મોમ. ગ્રાન્ડ પા ની બધી જ વસ્તુઓ બહુ રહસ્યમય હોય છે. અને