ના મોકલેલા નવ ઇમેઇલ ( એક પ્રેમીની શરત ) - 3

  • 4.1k
  • 1.1k

મારા લખેલા પત્રોની વાત એટલે કે આ નોવેલ (ના મોકલેલા નવ ઇમેઇલ) ની શરૂઆત કરું એ પહેલા તેના માટેની કેટલીક વાતો સ્પષ્ટ કરી દઉં. મારી આ વાર્તા ને મેં નવ ઇમેઇલ્સમાં કંડારેલી છે અને હું દરેક ઇમેઇલ અલગ પાર્ટમાં આગળથી અપલોડ કરીશ. જો તમને વાંચીને મજા આવે, ગમે તો અચૂકથી તમારો પ્રતિભાવ આપજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. “ત્રીજો ઇમેઇલ” લખનાર : શિવમ પટેલ તારીખ : ૧૧ ઓગસ્ટ' ૨૦૧૩ પ્રિય શ્રુતિ, વિષય : પહેલી મુલાકાત મને કહેતા ખૂબ જ