પ્રતિબિંબ - 32

(81)
  • 4.4k
  • 5
  • 1.8k

પ્રતિબિંબ પ્રકરણ - ૩૨ અચાનક આરવની આંખ ખુલી તો આખાં રૂમમાં અજવાળું થઈ ગયું છે. સૂર્યનાં કુમળાં કિરણો બારીને વીંધતા આરપાર રૂમમાં અંદર આવીને આરવનાં એ મોહક ચહેરાને વધારે આકર્ષક બનાવી રહ્યાં છે. જાણે એક કામદેવનો આવતાર હોય એવું લાગી રહ્યું છે... આંખ ખુલતાં જ રાતનું દ્રશ્ય ફરી ફરી આંખો સામે ચકરાવા લેવાં લાગ્યું. ત્યાં જ એને બાજુમાં પડેલું એક કાગળ દેખાયું. એ બેડ પરથી સફાળો બેઠો થયો ને કાગળ ખોલીને જોવાં લાગ્યો. એમાં રક્તથી લખાયેલા મરોડદાર શબ્દો છે..." જોયું ને તારી ઈતિ ?? કેવી સંવેગની બાહોંમાં સમાઈ ગઈ હતી... તું કંઈ ન કરી શક્યો..એમ જ એ કાયમ માટે મારી