આદમખોર

(17)
  • 3.7k
  • 3
  • 1.1k

વિજય કાનાણી અને ગૌરવ મહેતા નાનપણના ખાસ મિત્રો હતા.બંને ભણવા માં ખૂબ હોશિયાર હતા. વિજય કાનાણી ભણી ને એન્જિનિયર બન્યો અને ગૌરવ PSI બન્યો.છતા બંનેની મિત્રતામા કોઈ ફકૅ નહોતો પડ્યો. ગૌરવ ની બદલી બરોડા થઈ અને બંને મિત્રો છુટા પડ્યા. છતાં વીક એન્ડ માં એકબીજા ને ઘરે જવું તથા મોબાઈલમાં રોજ વાતચીત કરવા ની. આવી હતી બંને ની મિત્રતા. ગૌરવે સવાર ના પહોરમાં ચાની ચુસ્કી લેતાં હાથમાં છાપું લીધું.ત્યાં તેની નજર છાપાની હેડલાઈન પર ગઈ.વિજય કાનાણી તથા તેમની પત્નીનું ખુન થયું છે. ગૌરવ તો આ સમાચાર વાંચતા એકદમ આઘાત પામી ગયો કારણ હજુ રાત્રે તો બંને જણાએ મોબાઈલમાં એક કલાક