પહેલો વરસાદ

  • 4.8k
  • 1
  • 882

વરસાદ નું નામ સાંભળતા જ મન માં કંઈક અલગ જ ઉમગ આવી જાય.......... પેહલા વરસાદ ની માટી ની સ્મેલ કોને ના ગમે? આકશે જાણે વાદળી ની ચૂંદડી ઓઢી હોય તેવું લાગે. ચારે બાજુ દેડકા બોલતા હોય, સાંજ ના સમયે આકાશ માં મેખધનુષ ના સાત રંગો હોય, ઝાડ લીલાછમ દેખાતા હોય, ધરતી માતા એ જાણે લીલી ચૂંદડી ઓઢી હોય તેવું લાગે, આ વાતાવરણ ની મજા જ કંઈક અલગ હોય છે.. બપોર પછી વરસાદ નું આગમન થયું,હું મારા સુકાતા કપડાં લેવા માટે અગાસી પર દોટ મૂકી ટપક ટપક વરસાદ ના છાંટા પડવા લાગ્યા! પણ ત્યાં હજુ હું કપડાં હાથ માં લેવા લાગી