સૂર્યાસ્ત

  • 1.7k
  • 538

આ લૉકડાઉનમાં ટાઇમપાસ પણ નઈ થતો. હું ઘરમાં ગૂંગળાઈ રહી છું.. બૉર થઈ ગઈ છું.. કંટાળી ગઈ છું. સાંજ થઈ ગઈ મારો સનસેટ જોવાનો સમય થઈ ગયો.. દમણનો દરિયાકિનારો,જે.ટી,સૂર્યાસ્ત, હું ..મારા મિત્રો .. તીખી-મીઠી પાણી પુરી.. ખૂબ યાદ આવે છે.. કેટલું નજીક છે ઘર થી છતાં જઈ શકુ નઈ.. આ વાયરસે આનંદિત જીવનને ઉદાસીનતામાં પરિવર્તિત કરી નાખ્યું.. અવની બેટા શું બબળે છે એકલી એકલી ગાંડી થઇ ગઈ છે કે શું!? હાં મોમ આવું જ ચાલતું રહ્યું તો હું ચોક્કસ ગાંડી થઈ જઈશ. બહુ યાદ