Destiny of Love - 1

  • 1.6k
  • 658

ચાલો મિત્રો.. આ વેલેન્ટાઈન મોસમ ચાલે છે તો આ વેલેન્ટાઈનરૂપી વરસાદમાં હું પણ થોડી કૂદાકૂદ કરી લવ..!!(ઇફ યુ ડોન્ટ માઈન્ડ). આજે નવી કહાની સાથે પણ થોડી સાચી ઘટનાઓ જે મારી સાથે અથવા તો મારી આસપાસ રોજ બનતી હોય છે. અરે હા... એક વાત તો કહેવાની જ રહી ગઈ તમને લોકોને...!! Happie Valentine Day હો..!! હા હા જાણું છું લેટ છું પણ હું એવો જ છું લેટ લતીફ..! બધા જ લોકો તરફથી તમને ખોબલે ખોબલે પ્રેમ મળે..!! ખાસ કરીને મારી જનરેશન..! તમને તમારી બકુ, દીકુ, જાનુ જે ભી નામથી બોલાવતા હોય એ તમને Febના એન્ડમાં હા કહી દે..!! પ્રેમ..!! શબ્દ જ