“બાની”- એક શૂટર - ૮

(33)
  • 4.3k
  • 3
  • 2.1k

“બાની”- એક શૂટર ભાગ : ૮“અરે ડેડ તમે સમજતાં કેમ નથી. મારા લગ્નનો ચેપ્ટર છેડવાનું બંધ કરો યાર.” બાનીએ ગુસ્સે થઈને કહ્યું.“બાની જો અમે મા બાપ છીએ. અમારી પણ ફરજ બને છે કે તને તારા લાઈફમાં સેટ કરી દઈએ.” બાનીના ડેડે સમજાવતાં કહ્યું.“હા તો હું જાતે સેટ થઈ જઈશ. તમને મેં કીધું કે મને સેટ કરી દો ? બોલો?” ડેડને ધમકાવતાં બાનીએ પૂછ્યું.“બેટા, જોષી પરિવારને આપણે સારી રીતે ઓળખીએ છીએ. એ પરિવારના લોકો પણ તને પસંદ કરે છે.” એકદમ મીઠા ગોળ જેવા થઈને બાનીને સમજાવતાં કનકભાઈ બોલ્યાં.“હા તમારી જાણકારી માટે કહી દઉં લકીએ દિયા નામની છોકરીને પસંદ કરી લીધી છે. બસ હવે