ભવ્યા મિલાપ (ભાગ 14)

(13)
  • 2.7k
  • 4
  • 1.2k

ભવ્યા મિલાપ (ભાગ 14) (બર્થડે વિશ) તમે ગતાંક માં જોયું કે ... ભવ્યા અને મિલાપ નો પ્રેમનો ઉત્સવ એક અલગ જ રીતે ઉજવેછે મળ્યા વગર જ.. પણ તેમ છતાં બન્નેના પ્રેમલાપ માં લાગણી અવિરત વહે છે..બન્નેઉ એકબીજા સાથે ખૂબ ખુશ હોયછે..આમ બન્ને ના પ્રેમને કોઈની નઝર ના લાગે એ પ્રાર્થના કરતા આપડે આગળ સ્ટોરી વધારીયે ધીમે ધીમે સમય પણ એનું કામ કરેછે.. ભવ્યા અને મિલાપ ના પ્રેમના 2 વર્ષ આમજ હસીખુશી વીતે છે.. મિલાપ ની કેર લેસ આદત છતાં ભવ્યાની અતિગૂઢ લાગણીઓ આગળ એ ભૂલો મિલાપની વગર માફી માગે પણ માફ થયી જાયછે. આમ જેમજેમ સમય વીતે