સુખ દુઃખનું એક કારણ-ભ્રમ

  • 3.8k
  • 1.1k

સુખ દુઃખનું એક કારણ-ભ્રમ ( ''રાઘવ પોતાના રૂમમાં એકલો બેઠો બેઠો કંઇક ઊંડાણપૂર્વક વિચાર કરી રહ્યો હતો") 'અચાનકથી પોતાના રૂમના ડોર બેલનો અવાજ સાંભળે છે,અને બહારથી અવાજ આવે છે,રાઘવ બેટ જમવાનું તૈયાર થઈ ગયું છે,ચાલ જમવા માટે'રાઘવ-જી પિતાશ્રી હમણાં આવ્યો,'આવું કહીને રાઘવ ફરીથી તેના ઊંડા વિચારમાં મશગુલ થઈ જાય છે. 'રાઘવનો જવાબ સાંભળીને તેના પિતા જમવાના ટેબલ પર જતાં રહે છે,અને રાઘવની રાહ જોવે છે.'લગભગ દશેક મિનિટ જેટલો સમય થઈ ગયો છતાં રાઘવ જમવા માટે આવ્યો નહીં,રાઘવના મમ્મી એ કહ્યું રાઘવને ફરીથી સાદ કરી આવો.રાઘવના પિતા મોહનદાસ ફરીથી તેને સાદ કરવા