કરેલું પાપ મારું ક્યાં છે, એ તો મારા મને કરેલું છે,કરેલું પુણ્ય મારું ક્યાં છે, એ તો મારા મનનુુંં પાપ છે........(-મનની મહેક- )માણસને બધા પ્રાણીઓ કરતાં અનેકગણું ઉપયોગી મન આપેલું છે . એક રીતે આ ભગવાનની મોટી ભેટ ગણી શકીએ.મનની જટિલતા સુધી પુરેપુરી રીતે કોઈ પહોંચી શક્યું નહીં હોય. મનની કાર્યક્ષમતા , શક્તિ પણ ખુબ જ છે. કોઈ પણ વ્યક્તિ એ શક્તિ નો સંપુર્ણ ઉપયોગ નહીં કરી શક્યું હોય.ખરેખર જોઈએ તો માણસ નું મન બાળપણ માં તો માત્ર પહેલીવાર જોવા મળતી દુનિયા , સમાજ , અમુક રીતીરિવાજો, સામાન્ય જ્ઞાન ...... વગેરે જેવા અને સમજવા માં જ ઉપયોગ કરે છે. મન એ