દાસ્તાને બી બિલ્ડીંગ - 5

  • 4.3k
  • 1.5k

દાસ્તાને બી બિલ્ડીંગ ભાગ 5સોમ ઘરે સાંજના સાત વાગે છે. ઘરેથી કયાં ગયા હતા એમ પુછતા સોમ એક મિત્ર ને મળવા જવાનું હતું અને ત્યાં જ વાતો કરતા સમય થઇ ગયો એમ કહીને વાત ને પુર્ણ વિરામ પર મુકી દેય છે. વિદ્યા કે એની મમ્મી વધારે કંઇ પુછ્યું નહીં કેમકે નયનની વાત થી એ બંને અને આખી સોસાયટી વાળાને ચિંતા હતી. જમ્યા પછી વિદ્યા નયને બી બિલ્ડીંગ નાં ધાબા પર શું જોયું તેની વાત કરે છે. " એવું બધું કંઇ ન હોય " એમ કહી સોમ વાત ને ત્યાં જ અંત કરે છે.ઘડિયાળમાં એક વાગી ગયો હતો આજે ફરી વિદ્યા ને