પાંચ જાદુગરોની કહાની ભાગ-૫

(15)
  • 4.7k
  • 2k

પાંચ જાદુગરોની કહાનીઆગળના ભાગમાં આપડે જોયું કે માતા પાર્વતી પ્રગટ થાય છે અને પૃથ્વીને વરદાન આપે છે. પછી પૃથ્વી અને આકાશના લગ્ન થઈ જાય છે. અને ઘરે પંડિત ખાવા આવે છે. ત્યાં જ પંડિતોને પૃથ્વી પર ક્રોધ આવે છે અને શ્રાપ આપી દે છે. હવે આગળ... પાંચ જાદુગરોની કહાની ભાગ ૫પંડિતોએ આપેલા શ્રાપ સાંભળીને પાર્વતીબેન બોલ્યા અરે આ શું થઈ ગયું. આ બધું પૃથ્વી તારા કારણે થયું જ છે. હવે તું જ આનો ઉપાય શોધ, તું હવે શ્રાપિત છે. તું અમારા જોડે બેસવાના લાયક પણ નથી... તું અભાગી આ ઘરમાં આવીને આ ઘરને શ્રાપિત કરી દીધું, નીકળી જા અહીંયા થી,