અહા !!! જિંદગી - 1

  • 3.2k
  • 1
  • 1k

હી ડુડ.. ક્યાં પહોંચ્યો...હજુ તો આંખ પુરી ખુલી પણ નહોતી ત્યાં ઊંઘ બગાડવા નિશાંત નો ફોન આવી ગયો.. યા.. ડુડ જસ્ટ..ગેટિંગ રેડિ... યાર.. જલ્દી કર.. બસ હમણાં આવી પહોંચશે... અને યુ નો.. એને જોયા વગર નો દિવસ કેવો નિરસ બની જાય છે.. રાત્રે મોડા સુધી ચેટિંગ કરવાનું અને સવાર માં વહેલા ઉઠવાનું.. ઓહ શીટ.. આ કોલેજ નો સમય બપોર નો કે રાત્રી નો હોત તો કેવી મજા આવે.. પથારી માંથી ઉભા થતા થતા રક્ષિત મન માં ને મન માં બબડી રહ્યો હતો.. એ ફટાફટ ટોઇલેટ માં ગયો.. રાત્રે મિત્રો જોડે થયેલી હોટ વાતો યાદ આવતા જ હે ગોટ હાર્ડ... અને ફાઈનલી હી ફિનિસડ.. તૈયાર