Land Mafia

  • 7k
  • 3
  • 1.6k

જમીન,આજે બધા જમીન માટે ખુબ જ ગુનાહો વધ્યા છે,કોઇક ની જમીન પચાવી પાડવી એક રમત ની વાત થઇ ગઇ છે,કોઇ ગરીબની જમીન લેવામાં ભુ માફિયા ઓને જરા પણ ડર નથી લાગતો,કાનુન કે સંવિધાનનો જરા પણ ડર નહીં,પરંતુ જ્યાં મારુ મારું ટ્રાન્સફર થયું હોય અને એ શહેરમાં મારા આવ્યાં પછી જો ગુનાહો થાય તો તો મારું આટલું કામયાબ થવું નકામું,મારું નામ એસી.સી.પી દિપક ગઢવી અને મારું ટ્રાન્સફર ફરી એક વાર જામનગરમાં થયું,લાગે છે કે જામનગરને હું વધારે ગમું છું એટલે જ તો દરવખતે મારો ડિપાર્ટમેન્ટ મને જામનગરમાં મોકલે છે,આમ તો બધું બરાબર ચાલતું હતું જામનગર ખરેખર આબાદ સીટી હતું અને મારા