આ જીવન એક ઘટમાળ

  • 2.8k
  • 3
  • 734

*આ જીવન એક ઘટમાળ*. વાર્તા... ૯-૩-૨૦૨૦આમ જ કરી દવુ અર્પણ તને આ જિંદગી,બસ એજ સમર્પણ મને માન્ય સદા...આમ રોજ બરોજ ની રોજિંદી ઘટમાળમાં પણ ઘણું બધું અવલોકન જરૂરી છે નહીંતર ઘરની વ્યક્તિને ગુમાવવાનો વારો આવે છે...આ એક સત્ય કહાની છે...એક મધ્યમવર્ગીય નાનું કુટુંબ.... ખાધેપીધે સુખી કહી શકાય... ધાર્મિક અને સેવાભાવી અને સ્વમાનથી જીવતાં...રાજન અને સરિતા નોકરી કરીને ઘરનો માળો બનાવ્યો... એક દિકરો અનમોલ અને દિકરી મેઘા...સરિતા ને નાનપણથી જ વાંચવા અને લખવાનો શોખ હતો અને ધીમે ધીમે એનાં લખાણ નાં વખાણ ચારેબાજુ થતાં અને એક લેખિકા તરીકે ની ઓળખ પણ મેળવી હતી..ભણાવી, ગણાવી ને હોશિયાર અને કાબેલ બનાવીને છોકરાઓ ને પરણાવી