શિકાર પ્રકરણ ૩૯શ્વેતલભાઇ એ તૈયારી શરૂં કરાવી દીધી , બે પેટી અલગ બનાવી એક માં આઠ લાખ હતાં અને એકમાં પચાસ લાખ પુરા ...આઠ લાખ એ રીતે ગોઠવ્યા હતાં કે પચાસ લાખ સમાન જ રહે નેવુ નોટની જગ્યા એ કાગળ ઉપર નીચે પાંચ પાંચ સાચી નોટ વચ્ચે ની ત્રણ લાઇન આખી ખોટા કાગળ ને પહેલી બે લાઇન સાચા બંડલની .... તૈયાર થયા પછી શ્વેતલભાઇ એ બંને નું વજન ચેક કરી જોયું પણ લગભગ સમાન જ હતું થોડું વધારે વજન આઠ લાખ વાળી બેગ નું હતું .. SD એ એમને પુછ્યું," પણ, શ્વેતલ બે બેગ કેમ તૈયાર કરી ?"" તમારો વિચાર ફરે તો ..?""તું