સંબંધો નુ સોગંદનામું - 4

  • 3.9k
  • 1
  • 1.5k

સંબંધો નુ સોગંદનામું-4 સાક્ષી સમજી નહીં એથી બોલી "એક મીનીટ એટલે તારુ કેવુ એમ‌ છે કે આ અત્યારે મારી હોસ્પીટલમાં જે છોકરી એટલે નીયતી એક.....!!!" સાક્ષી એ આ રીતે અધુરા છોડેલા વાક્યને વિજય એ પુરુ કરતા કહ્યું હા એ એક બાર ડાન્સર જ છે જે બારમા કામ કરે છે અને જો વધુ પૈસા મળે તો પ્રાઇવેટ પાર્ટી માં પણ!!! જ્યારે મને આ જાણ થ‌ઇ તો મને વિશ્વાસ આવતો