મારા પ્રથમ ગુરુ મારી દાદીમા

  • 5.4k
  • 1.2k

મારી સગી દાદી ને તો મેં જોયા નથી.મેં તો શુ મારા પિતાજી એ પણ સમજદારી ની અવસ્થા માં પોતાની માં ને જોયા નથી.બનેલું એવું કે મારા પિતાશ્રી ના જન્મ ના 9 માસ બાદ અચાનક મારા દાદાજી નું હાર્ટએટેક થી મોત થયું 1935-36 ની આ વાત છે.મારી દાદી માં ખૂબ આઘાત પામ્યા,અવાચક થઈ ગયા.આંખ માંથી એક આંસુ ના નીકળ્યું.સંતાન માં એક મોટો છોકરો,હશે એની ઉમર બે થી ત્રણ વર્ષ અને એક નાનો પુત્ર,જે મારા પિતાશ્રી માંડ 8 કે 9 માસ ની ઉંમર.આઘાત માં ને આઘાત માં મારા પિતાશ્રી ની ઉંમર સવા વર્ષ ની હતી તો મારી દાદી માં ગુજરી ગયા. આનો