બદલાવ - 2

  • 2.7k
  • 1k

મિત્રો આશા રાખું છું કે બદલાવ ભાગ ૧ તમને પસંદ આવ્યો હસે ગયા ભાગ માં આપણે જોયું કે સમર દીવ ફરવા માટે ની પરવાનગી એના પિતા પાસેથી લઇ લે છે. હવે આગળ સમર અને વિક્રમ દીવ જવા માટે રવાના થાય છે જતી વખતે સમર ના મમ્મી એ એને ઘરે થી જ ઘણો નાસ્તો પેક કરીને આપ્યો હતો દીવ જતી વખતે રસ્તામાં ઘણો એવો વિસ્તાર હતો જેમાં ફકત ને ફક્ત જંગલ જ હતું સમીર ને આ કુદરતી વાતાવરણ જોવું ખૂબ ગમતું. દીવ ના ફરવા લાયક સ્થળો એણે પેહલે થી જ સર્ચ કરી લીધા હતા. ક્યારે કઈ જગ્યા