પ્રિયતમ - 1

(17)
  • 3.8k
  • 1.3k

' પ્રિયતમ ' ?????નાનકડા એવા ગામડા ગામમાંથી બળદગાડામાં બેસીને રામજી પોતાના બાપુના જુના અને જાણીતા મિત્રની દીકરીને પરણી એને નવવધૂ બનાવી પોતાના ઘરભણી પાછો ફરી રહ્યો હતો . રામજીનો બાપુ ઘણો જૂનો શાહુકાર હતો . દાદા - પડદાદાની જમીન અને ત્રણ ફેક્ટરીઓનો માલિક હતો . લક્ષ્મીદેવીનો તો જાણે એના ઘરમાં ભંડાર હતો . એવું કહીએ તો ચાલે .રામજીનો બાપુ વર્ષોથી ગામડેથી શહેર તરફ રહેવા આવી ગયો હતો . ગામડામાં રહેતા એના એક મિત્રએ ધંધા માટે લાખો રૂપિયા ઉછીના લીધા હતા . પરંતુ ધંધો ચાલ્યો નહિ એટલે ઋણ ચૂકવી ન શક્યો . રામજીનો બાપુ વસૂલી માટે