હોરર એક્સપ્રેસ - 26

  • 2.6k
  • 1
  • 1.1k

વિજય ને ત્યાંથી નીકળું જ હતું કોઈપણ સંજોગોમાં.... અચાનક ઘરમાં એક બાજુ આરામખુરશી જોઈએ અને તે આરામખુરશીમાં કોઈ બેઠેલું હતું તે કોઈ ચોક્કસ માણસ હતું. અંધારામાં એટલું બધું સ્પષ્ટ દેખાતું ન હતું પણ ચોક્કસથી કોઈ માણસ હોય તેને ખ્યાલ આવી ગયો હતો. વિજય પોતાની ડોક ખેંચી તેને જોવાની કોશિશ કરવા લાગ્યો પણ જાણે કશુક તેને દેખાવમાં અવરોધ ઉભો કરતું હોય તેવું લાગી રહ્યું હતું."તેનાથી વધારે કશું જ રહ્યું ન હતું" ધીમેથી તે આરામ ખુરશી ની પાછળ જઈ ઊભો રહ્યો દસેક ફૂટ દૂર જઈને તે આરામ ખુરશી ને જોઈ રહ્યો. તે વ્યક્તિ એ એક કાળા રંગના કપડાં પહેરેલા હતા અને તેણે થોડુંક નજીક